' '
  • || Shree Swaminarayano Vijayte Taram ||
logo

Daily Darshan

Current Time


1 2 3 4 5 6

Aarti Times

Mangla06:00AM
Shangar07:15AM
Rajbhog11:20AM
Sandhya06:30PM
Shayan08:15PM

Recent Events

08/12/2016-Rath Yatra
12/12/0121-Shivratri
78/65/4521-Akadshi

શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી, વડોદરા નો મહિમા

હરીલીલામૃત કળસ-૧૦ વીશ્રામ - ૧૬ ના આધાર મુજબ સ્વયમ શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રીસ્વામિનારાયણ મંદિર- વાડી, વડોદરા માટે પ્રસાદી ના શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા પંચરત્ન નો ગુટકો તથા અન્ય પ્રસાદી ની વસ્તુ આપી અને અનેવયમ ભગવાને કહ્યું કે આ મૂર્તિ તથા પ્રસાદી ની વસ્તુ ને પુજ jo તથા સેવજો તે બહુ જ ચમત્કારી છે.

સૌ પ્રથમ શ્રી ગોપાળાનંદ સ્વામિ એ હરી મંદિર સવંત ૧૮૮૭ મહા સુદ પાંચમે બનાવ્યું અને તેમાં પ્રસાદી ની મૂર્તિ પધરાવી ને શ્રી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે મહારાજેઠા કરી..

જ્યાં હાલ માં પ્રસાદી નો સભા મંડપ છે. ત્યારબાદ શ્રી પવીત્રાનંદ સ્વામિ તથા શ્રી વીગ્યાનંદ સ્વામિ ની દેખરેખ હેઠળ શિખર મંદિર બનાવ્યુ જેમાં લક્ષ્મી નારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ તથા પ્રસાદી ના લક્ષ્મી નારાયણ દેવ તથા ગણપતિ દેવ તથા કષ્ટભંજન દેવ પધરાવી સ્વયમ શ્રી આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજે ત્થ આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજે સવન - ૧૯૩૨ વૈશાખ સુદ- ૧૩ ના દિવસે પ્રતિષ્ઠા કરી અને દેવો દેવો તથા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને ભૂતકાળ માં પણ અને આજે પણ સૌ કોઈ હરિભક્તો તથા સંતો ને આનંદ આપે છે. અને સૌ કોઈ ની મનોકામના પુર્ણ કરે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન ની મરજી થી શ્રી ગોપાળાનંદ સ્વામિ એ પણ વડોદરા માં અનેક પરચા પૂર્યા છે. અને તે સ્વામિનારાયણ ભગવાન ના ગ્રંથો માં ઉલેખ કર્યા છે..

Read More

જય શ્રી સ્વામિનારાયણ..